• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

રૂપિયામાં ઐતિહાસિક કડાકો : પહેલી વાર પ્રતિ ડૉલર 90.21

મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : એફઆઈઆઈ દ્વારા વિદેશી રોકાણ પાછું ખેંચવાની સતત પ્રક્રિયા અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાના કારણે આજે ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે 25 પૈસા તૂટી પહેલી વાર પ્રતિ ડૉલર......