• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

નૉન-ઍગ્રિકલ્ચર જમીનનું પ્રમાણપત્ર નહીં લેવું પડે; કાનૂની સુધારો થશે : બાવનકુળે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી મહાવિકાસ આઘાડીએ સત્તાગ્રહણ કર્યાના એક વર્ષમાં લોકાભિમુખ, પારદર્શક અને ગતિશીલ વહીવટ પૂરો પાડયો છે. માત્ર એક વર્ષના ગાળામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર.....