• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

મસ્જિદમાં લાઉડ સ્પીકરની જરૂર નથી : મુંબઈ હાઈ કોર્ટે નહીં આપી મંજૂરી

મુંબઈ, તા. 5 : મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એક મસ્જિદને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. આને ધાર્મિક કાર્યોને અધિકાર ગણાવીને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હક......