• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

12 કલાકમાં બે મેરેથોનમાં દોડશે આ કૅન્સર સર્વાઈવર

બેંગ્લુરુ મિડનાઈટ મેરેથોનમાં ભાગ લીધા બાદ વહેલી સવારે પુણે મેરેથોનમાં સહભાગી થશે 72 વર્ષના ભરતભાઈ સંપટ

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 5 : બાર કલાકના અંતરમાં બે મેરેથોનમાં દોડવાનું પરાક્રમ કરનારા દોડવીરોની સંખ્યા મોટી છે. પણ, 72 વર્ષની વય અને મલ્ટિપલ માયલોમા કૅન્સર સામે લડી સાજા થયેલા કૅન્સર સર્વાઈવર આવું કરે એવી કદાચ પહેલી.......