મુંબઈ ઍરપોર્ટ પર પોલીસ એલર્ટ મોડમાં, પુણેમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો
મુંબઈ, તા. 5 : કર્મચારીઓની અછતને કારણે ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટસ રદ થતા મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર તહેનાત પોલીસ કર્મચારીઓ ખૂબ જ સાવધાની રાખી રહ્યાં છે. દેશમાં સતત ચોથા દિવસે વિમાન સેવામાં.....