• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ઘર ન આપવા વિધવાના રૂમને બાથરૂમ કહેવું અમાનવીય : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 29 : વરલીની બીડીડી ચાલમાં એક વિધવા મહિલા જે રૂમમાં રહે છે તે મૂળરૂપે એક સામાન્ય બાથરૂમ હતો એટલે તેણી પુનર્વિકાસ યોજનામાં કાયમી વૈકલ્પિક રહેઠાણ માટે હકદાર નથી એમ કહેવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ