• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

તાઈવાનને ઘેરવાની તૈયારીમાં ચીન ! દ્વીપ નજીક જ સૈન્ય અભ્યાસ

નવી દિલ્હી, તા.29 : ચીને ફરીથી તાઈવાન ઉપર દબાણ વધારી દીધું છે. ચીને હવે કહ્યું છે કે, તે તાઈવાન આસપાસ પ્રમુખ સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે જેમાં મંગળવારે આ દ્વીપ પાસે જળ અને હવાઈ ક્ષેત્રમાં પાંચ ક્ષેત્રમાં લાઇવ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ