અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ભાંડુપ વેસ્ટમાં ગઈ કાલે રાત્રે દસેક વાગ્યે બેસ્ટની એક બેકાબૂ બસે અનેક લોકોને કચડયા હતા, જેમાં ચારનાં મૃત્યુ અને નવ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે કુર્લામાં બેસ્ટની બસે લોકોને....