• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

દહિસરમાં ચૂંટણીપ્રચાર વખતે ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો

મુંબઈ, તા. 6 : દહિસર (પશ્ચિમ)ના કાંદરપાડા વિસ્તારમાં પ્રચાર દરમિયાન બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસીને મારપીટ કરવાની ગંભીર ઘટના બની છે. આ અંગે એમ.એચ.બી. કૉલોની પોલીસ સ્ટેશનમાં ગુનો....