• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ

સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીમાં 31મી ડિસેમ્બરની ઉજવણીના એપિસોડમાં સુપરસ્ટાર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સિરિયલના નિર્માતા.....