• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

દુલિપ ટ્રૉફીમાં વૈભવનું પદાર્પણ નિષ્ફળ

ઇસ્ટ ઝોનના 6 વિકેટે 355 : બીજી મૅચમાં નોર્થ ઝોન ટીમ 251 રને ઓલઆઉટ

બેંગ્લુરુ તા.23 : દુલિપ ટ્રોફીમાં વન્ડર બોય વૈભવ સૂર્યવંશીનું પદાર્પણ નિષ્ફળ રહ્યું હતું. ઇસ્ટ ઝોન તરફથી રમી રહેલ વૈભવ નોર્થ-ઇસ્ટ ઝોન વિરૂધ્ધના કવાર્ટર ફાઇનલ મેચમાં 6 દડામાં 2 ચોક્કાથી 8 રને આઉટ થયો હતો. ઇસ્ટનો કેપ્ટન ઇશાન કિશન પણ ફકત 4 રન....