જળગાવના કન્નડ ઘાટમાં સુરત જતી બસ અકસ્માત બાદ ખીણમાં પડતાં પડતાં રહી ગઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના જળગાવ જિલ્લામાં આવેલા કન્નડ ઘાટમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. છત્રપતિ સંભાજીનગરથી સુરત જઈ રહેલી એસટી બસનો અકસ્માત થયો હતો. 59 પ્રવાસી સાથેની બસ અકસ્માત બાદ ખીણના કિનારા......