કપ્તાન ગિલની અર્ધસદી : જાડેજા 43 રને દિવસની આખરી ઓવરમાં આઉટ
શ્રીલંકા તરફથી ફર્નાન્ડોની 3 વિકેટ
કોલંબો, તા.23 : પ્રતિભાશાળી યુવા ડાબોડી વનડાઉન બેટર દેવદત્ત પડીક્કલની સતત બીજી સદીની મદદથી શ્રીલંકા સામેના બીજા ટેસ્ટના પ્રારંભે ભારતે 5 વિકેટે 300 રન કરી તેની સ્થિતિ મજબૂત કરવા તરફ આગેકૂચ કરી હતી. ઇન ફોર્મ દેવદત્ત પડીક્કલે 193 દડામાં 12 ચોક્કાથી....