• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

લોકશાહીને લીધે જ મારા જેવી સામાન્ય વ્યક્તિ મુખ્ય પ્રધાન બની : ફડણવીસ

`સ્ટાર્ટઅપની વાણિજ્યની ઉત્પાદનની યોજનાને 100 ટકા ટેકો'

નાગપુર, તા. 23 (પીટીઆઈ): ભારતમાં બંધારણ અને લોકશાહીની શક્તિ તેમ યુવાનોની ક્ષમતાને  કારણે મારા જેવો સામાન્ય વ્યક્તિ જે નગરસેવક બનવાની કલ્પના કરી શકતો નહોતો, પરંતુ આજે તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના હોદ્દા સુધી.....