• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ગિલ 3000 ટેસ્ટ રન પૂરા કરનારો ભારતનો ચોથો સૌથી યુવા ખેલાડી

કોલંબો તા.23 : ભારતીય કપ્તાન શુભમન ગિલે 3000 ટેસ્ટ રન પૂરા કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગિલ આજે બીજા ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ ક્રિઝ પર ઉતર્યોં ત્યારે તેને 3000 રનના આંકડે પહોંચવા માટે ફકત 7 રનની જરૂર હતી. તે 3000 રન પૂરા કરનારો 28મો......