નવી દિલ્હી, તા. 23 : ભારતીય રેલવેએ મુસાફરોના વધારાના સામાન માટે અૉનલાઇન લગેજ બુકિંગની સુવિધા શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો જ્યારે તેમની ટિકિટનું બુકિંગ કરે ત્યારે તેઓ તેમના વધારાના સામાનનું અૉનલાઇન બુકિંગ કરી શકશે. 31 જુલાઈથી આ નવી સુવિધા.....