• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

વૈશ્વિક પ્રતિભા માટે ભારત બનશે પસંદગીનું સ્થળ : વડા પ્રધાન મોદી

પીએમ મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે કરી મોટી વાત 

નવી દિલ્હી, તા.23 : ભારતના અવકાશ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન નરેદ્ર મોદીએ ભારતને વિશ્વભરની અવકાશ પ્રતિભા માટે પસંદગીનું સ્થળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં એવું અનુકૂળ અને પ્રોત્સાહક.....