• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

એફએમસીજી કંપનીઓએ `100 ટકા'ના દાવા પાછા ખેંચ્યા

નોટિસ બાદ અગ્રણી બ્રાન્ડ્સે સ્વેચ્છાએ પેકાજિંગમાં સુધારા કર્યા

મુંબઈ, તા. 23 : ખાદ્ય સુરક્ષા નિયમનકાર એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથૉરિટી અૉફ ઈન્ડિયા) દ્વારા ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને લેબાલિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયામકની લાલ આંખ બાદ એમવે......