સૌથી મોટા શેરડી ઉત્પાદક બ્રાઝિલે ઈથેનોલનાં ઉત્પાદન તરફ પુરવઠો વાળતા સ્થિતિ વધુ વણસી
નવી દિલ્હી, તા.23 : ભારતમાં તહેવારોની મોસમ પહેલાં જ ખાંડનાં સળગેલા ભાવે સ્વાદને કડવો કરી નાખ્યો છે. સરકાર કહી રહી છે કે, પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણની નીતિનાં કારણે ભાવમાં વધારો થઈ રહ્યો નથી. આમ છતાં ખાંડની સમસ્યા પેદા......