• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

પીઓકેમાં સમાંતર સિસ્ટમનું એલાન

દેખાવકારો દરેક ગામમાં ત્રણ સમિતિ રચશે : વિદ્રોહ વધુ મજબૂત બનશે

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (પીઓકે) મુદ્દે પાક ઘેરાઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે સમાંતર સિસ્ટમ એટલે કે એકરીતે અલગ તંત્ર ચલાવવાની જાહેરાત કરી છે. બળવાના 76મા દિવસ પછી પણ, પ્રદર્શનકારીઓ પાકિસ્તાની.....