• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

પિતાએ પાંચ વર્ષની ઉંમરે ગુમાવ્યું છત્ર, પુત્રએ માત્ર બે વર્ષની ઉંમરે

ભુલેશ્વરમાં વિઘ્નહર્તાનું આગમન જોશી પરિવાર માટે દુ:ખકર્તા

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 23 : ભૂલેશ્વરમાં વિઘ્નહર્તાના આગમન સમયે તેમની મૂર્તિ પડીને ખંડિત થતાં બ્રિજેશ જોશી (30) અને  સંકેત નેવસે (28) નામના બે ગણેશભક્તોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. અણધારી આવી પડેલી આફતને કારણે ગણપતિના આગમનનો.....