• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અમેરિકામાં બે ભારતીયોની ગોળી મારી હત્યા

વોશિંગ્ટન, તા. 23 : અમેરિકામાં ભારતીયો ઉપર હુમલાના બે બનાવ બન્યા છે. એક બનાવમાં ટેનેસીના જેક્સનમાં 56 વર્ષીય ગુજરાતી કારોબારી સુરેશ પટેલની લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી......