• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ગ્લોબલ ફિનટૅક ફેસ્ટમાં હાજરી આપવા વડા પ્રધાન મુંબઈ આવશે

સંમેલનમાં 500 જેટલા વૈશ્વિક રોકાણકારો જોડાશે

ભારત એઆઈ અને ક્વોન્ટમ ટેકનૉલૉજી પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : વિશ્વના સૌથી મોટા ફિનટેક સંમેલન `ગ્લોબલ ફિનટેક ફેસ્ટ' (GFF) 2026ની 7મી આવૃત્તિ 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈના જિઓ વર્લ્ડ સેન્ટર અને ટ્રાઇડેન્ટ ખાતે યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત.....