• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

બાંગ્લાદેશમાં હિંદુ શિક્ષક અને પરિવારના મૃતદેહ મળ્યા

કુલ ચારના મૃતદેહ મળતા અરેરાટી 

ઢાકા, તા. 23 : બંગલાદેશના રંગપુર શહેરમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. એક બંધ મકાનની અંદરથી નિવૃત હિંદુ શિક્ષક, તેમના પત્ની, પુત્રી અને 12 વર્ષના પુત્રના મૃતદેહ સંદિગ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. એકસાથે ચાર મૃતદેહ મળવાના અહેવાલ ફેલાતા.....