• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અકસ્માત માટે પાલિકા જવાબદાર; વાહન તેના નિયંત્રણ હેઠળ હોય : એમએસીટી

મુંબઈ, તા. 23 : અઠવાડિયે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (એમએસીટી) એક એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો કે ખાનગી એજન્સીઓ સાથેના આંતરિક ભાડા કરારોને ધ્યાનમાં લીધા વિના, મ્યુનિસિપલ અૉપરેશનલ નિયંત્રણ હેઠળ....