• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અમેરિકી કરારના સમર્થનમાં આવ્યા ઈરાનના રાષ્ટ્રપ્રમુખ

યુદ્ધમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ : પેઝેશ્કિયાન

તહેરાન, તા. 23 : ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પઝેશ્કિયાએ અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કરતાં સોદાને દેશને ` યુદ્ધ, શાંતિ' જેવી હાલાકીમાંથી બહાર કાઢવાનો સૌથી ઉત્તમ રસ્તો.....