• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ડિજિટલ ગોલ્ડ માટે નિયામકી ધોરણો તૈયાર થશે

નવી દિલ્હી, તા. 23 : ભારત સરકાર ડિજિટલ ગોલ્ડ માટે એક ઔપચારિક નિયામક માળખું રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી નાણાકીય નિયમનકારોની સીધી દેખરેખ બહાર ઝડપથી વિકસેલા ક્ષેત્ર માટે નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉદ્યોગના અગ્રણીઓ અને સરકારી......