• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કાંદિવલીમાં રૂા. 3.25 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ

મુંબઈ, તા. 23 : મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ યુનિટ 11 (કાંદિવલી યુનિટ) દ્વારા હેરોઈન દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની.....