વચનો ન પાળવા બદલ સરકારને સીજેપીની ચેતવણી; આજે કાર્ય સમિતિની બેઠક
નવી દિલ્હી, તા. 23 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ કેન્દ્ર સરકાર પર વચનો પૂરાં નહીં કરવાનો આરોપ રવિવારે મૂકયો હતો. હજુ પણ સરકાર વચનો પૂરાં નહીં કરે, તો કોકરોચ ફરી રસ્તાઓ પર ઉતરશે, તેવું કહેતા આંદોલન......