• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

લોઅર પરેલ : ટેમ્પોની જોરદાર ટક્કરથી પોલીસ કૉન્સ્ટેબલ બ્રિજ પરથી નીચે પટકાયા

મુંબઈ, તા. 4 : મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા દત્ત નલાવડે બ્રિજ પર યાંત્રિક ખામીના કારણે બેકાબૂ બનેલા ટેમ્પોએ એક પોલીસ કૉન્સ્ટેબલની બાઇકને....