• શુક્રવાર, 13 માર્ચ, 2026

ન્હાવાશેવા બંદરે ભારતનાં 150 વેપારીઓનાં સૂકા મેવાના 309 કન્ટેઈનરો અટવાયાં

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 13 : ભારતના સૂકામેવાનાં અને ફ્રૂટના 150 વેપારીઓનો અફઘાનિસ્તાનથી મુંબઈના ન્હાવાશેવા બંદરે આયાત થયેલો આશરે 300 કરોડ રૂપિયાનો સૂકામેવા અને ફળોનો માલ ફસાઇ પડ્યો હોવાથી આયાતકારોના જીવ.....

ઇ-પેપરના નવા શુલ્ક