• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

વકીલ પાસેથી લાંચ લેવા બદલ કુરારના બે પોલીસની ધરપકડ

મુંબઈ, તા. 19 : ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (એસીબી)એ બુધવારે કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ તાવડે અને સબ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર જુત્રેની એક વકીલ પાસેથી કથિત રીતે રૂપિયા એક લાખની લાંચ લેવા બદલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ