• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

લૉરેન્સ બિશ્નોઈના નામે વિલે પાર્લેના જ્વેલર પાસે ખંડણી માગનાર ચારની ધરપકડ

મુંબઈ, તા. 19 : વિલે પાર્લેમાં એક જ્વેલરને લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના નામે ધમકાવીને કથિત રીતે રૂા. 20 લાખની ખંડણી માગવા માટે પોલીસે ગુરુવારે ચાર જણની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ વિલે પાર્લે (પૂર્વ)માં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ