• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

શિવાજી મહારાજના જન્મસ્થળ શિવનેરી કિલ્લા પર ભાગદોડ : આઠ ઈજાગ્રસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : હિન્દ સ્વરાજના સ્થાપક અને મહારાષ્ટ્રના આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતી હતી ત્યારે બુધવારે મોડી રાતથી જ અસંખ્ય લોકો છત્રપતિ શિવાજીના જન્મસ્થળ શિવનેરી કિલ્લા પર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ