• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

પદૂષણ ચકાસવા એઆઇ આધારિત સિસ્ટમ બનાવવા મહાપાલિકાને સૂચના : ફડણવીસ

મુંબઈ, તા. 25 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે શહેરમાં પ્રદૂષણ વધારનારાં સ્થાનો ઉપર એઆઇ તથા ઇન્ટરનેટ આધારિત પ્રણાલી દ્વારા નજર રાખી શકાય તેવી વ્યવસ્થા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ