• શનિવાર, 04 એપ્રિલ, 2026

ઈમર્જન્સીમાં ટૅક્સીડ્રાઈવરોએ ભાડું નકારતાં પરિવાર 45 મિનિટ રઝળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : દક્ષિણ મુંબઈના તાડદેવ વિસ્તારમાં એક પરિવારે સાંજે 7.30 વાગ્યે મેડિકલ ઈમર્જન્સીમાં ટૅક્સી મેળવવા માટે 45 મિનિટ રઝળપાટ કરવો પડયો હોવાની ચોંકાવનારી ઘટના ગુરુવારે બની હતી. સોશિયલ મીડિયામાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ