• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

રામની ભૂમિકામાં રણબીર કપૂર પ્રભાવશાળી લાગે છે

છેવટે ફિલ્મમેકર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમનું ટીઝર આવ્યું અને વાયરલ થયું. આ ટીઝર લોકોને પસંદ પડયું છે અને રામની ભૂમિકામાં રણબીર પ્રભાવશાળી લાગતો હોવાનો અભિપ્રાય જોવા મળે છે. નમિત મલ્હોત્રા નિર્મિત......