• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

પામતેલની આયાત ઘટીને ત્રણ મહિનાના તળિયે

રાજકોટ, તા. 2 : મધ્ય પૂર્વમાં ચાલતા યુધ્ધની અનિશ્વિતતા અને માર્ચ મહિનામાં ઉત્પાદનમાં ઘટાડાની અપેક્ષાએ મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે સુધારો થયો હતો. મલેશિયન પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ 25 રીંગીટ વધીને.....