• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સલમાન ખાનની `માતૃભૂમિ' 15મી મેએ આવશે

બૉલીવૂડના ભાઈજાન સલમાન ખાનની વૉર ડ્રામા ફિલ્મ માતૃભૂમિની રજૂઆતની તારીખો વિવિધ કારણોસર વારંવાર બદલાઈ રહી છે. હવે ફાઈનલી તેની રજૂઆત 15મી મેએ થશે. ફિલ્મની રજૂઆતમાં થયેલા વિલંબનું બીજું મુખ્ય......