• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ઢોંગીબાબા અશોક ખરાત પ્રકરણમાં રૂપાલી ચાકણકરની બહેન અટવાઈ

પ્રતિભા ચાકણકરના બૅન્ક એકાઉન્ટમાં રૂા. 40-50 કરોડનો વ્યવહાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના ઢોંગીબાબા અશોક ખરાત પ્રકરણમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી અશોક ખરાતે નજીકના લોકોના આધાર કાર્ડ અને પૅન......