• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

`મિર્ઝાપુર : ધ ફિલ્મ'ની કહાની ગોલુની જુબાની

2018માં પ્રાઈમ વીડિયો પર આવેલી વેબ સિરીઝ મિર્ઝાપુર  લોકપ્રિય થઈ હતી. તેમાં કાલીનભૈયાની સલ્તનતમાં આગ ચાંપવા બે ભાઈઓ ગુડ્ડુ અને બબલુ  આવે છે અને શરૂ થાય છે લાલચ, સત્તા અને હત્યાની એવી.....