• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સેન્સેક્ષમાં તળિયેથી 1800 પૉઇન્ટ્સની શાનદાર રિકવરી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : ગુરુવારે રૂપિયો મજબૂત બન્યો હતો અને શૅરબજારના પસંદગીનાં ક્ષેત્રોમાં નવી લેવાલી નીકળતાં સેન્સેક્ષ અને નિફ્ટીમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્ષમાં તળિયેથી 1800 પૉઇન્ટ્સનો સુધારો જોવા.......