• શનિવાર, 04 એપ્રિલ, 2026

મુંબઈમાં ડોમ લાઈટ્સવાળાં 80 વાહન પર કાર્યવાહી

મુંબઈ, તા. 3 : મુંબઈ ટ્રાફિક પોલીસે બે દિવસ ચલાવેલા વિશેષ અભિયાન હેઠળ ગેરકાયદે રીતે ડોમ લાઈટ (ચમકતી લાઈટ) લગાડેલા વાહનો સામે કાર્યવાહી કરીને 80 વાહનો પર લગાડેલી વિવિધ રંગની ડોમ લાઈટ અને ત્રણ સાયરન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ