ત્રણ દિવસથી કલ્પના ખરાતનો પત્તો નથી લાગી રહ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : એકથી વધુ મહિલાઓ પર બળાત્કાર કરી તેમને બ્લૅકમેલ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના ઢોંગીબાબા અશોક ખરાતની પત્ની કલ્પનાનો ત્રણ દિવસથી પત્તો નથી. તે વિદેશ ભાગી જવાની......