• મંગળવાર, 19 મે, 2026

20 મેએ દવાના વેપારીઓનું રાષ્ટ્રવ્યાપી બંધ

કૅમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : અૉલ ઇન્ડિયા અૉર્ગેનાઇઝેશન અૉફ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઇઓસીડી) દ્વારા 20મી મેએ દેશવ્યાપી બંધની હાકલ કરતા દેશભરમાં મેડિકલ સ્ટૉર અને દવાના વેપારીઓ બંધ પાળશે. મહારાષ્ટ્ર સ્ટેટ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ