• મંગળવાર, 19 મે, 2026

પ્લેઅૉફનાં 3 સ્થાન માટે 7 ટીમ વચ્ચે દોડ

સતત 6 હારથી પંજાબ કિંગ્સની સ્થિતિ લથડી : ટાઇટન્સ મજબૂત દાવેદાર

નવી દિલ્હી, તા.18 : આઇપીએલ-2026 સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી આરસીબી પહેલી ટીમ બની છે. હવે પ્લેઓફ રાઉન્ડમાં 3 સ્થાન ખાલી છે અને આ માટે 7 ટીમ દાવેદાર છે. ગઈકાલના બીજા મેચમાં દિલ્હી કેપિટલ્સે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ