• મંગળવાર, 19 મે, 2026

પાલઘર નજીક ટેમ્પો-ટ્રેલરના ભીષણ અકસ્માતમાં 13નાં મૃત્યુ, 20 ગંભીર

રૉન્ગ સાઇડમાં જઇ રહેલા ટેમ્પો સાથે સામાન ભરેલું ટ્રેલર ટકરાયું

પાલઘર, તા.18 : મુંબઈ-અમદાવાદ હાઇવે ઉપર પાલઘર નજીક ધાનેવારી ગામની હદમાં બપોર બાદ ચારેક વાગ્યે ટેમ્પો અને સામાન લાદેલા ટ્રેલર વચ્ચે થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 13 વ્યક્તિના મૃત્યુ થયા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ