યુદ્ધવિરામ ભાંગી પડવાની આશંકા વધુ મજબૂત બનાવતી ટ્રમ્પની નવી ચેતવણી
નવી દિલ્હી, તા. 18 : ઈરાન અને અમેરિકાનો તનાવ એટલી હદે વધી ગયો છે કે, હવે યુદ્ધવિરામ કોઈપણ ક્ષણે ભાંગી પડે તેવી આશંકા ઉભી થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી.....