• મંગળવાર, 19 મે, 2026

વિધાન પરિષદની 16 બેઠકો માટે 18મી જૂને મતદાન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કાર્યાન્વિત થતાં હવે ચૂંટણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી 16 બેઠકો માટે આવતી 18મી જૂને મતદાન થશે. સોલાપુર, અહમદનગર, થાણે, જળગાંવ, સાંગલી-સતારા, નાંદેડ, યવતમાળ, પુણે,.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ