• ગુરુવાર, 02 મે, 2024

પ્રચાર સામગ્રીમાં મોદીનો જયકાર : કૉંગ્રેસ, આપનું બજાર સુસ્ત  

નવી દિલ્હી, તા. 18 : દેશની સૌથી મોટી  ચૂંટણીની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો કે ઉત્તરી દિલ્હીના પ્રમુખ રિટેલ બજાર- સદર બજારના વેપારીઓના કહેવા પ્રમાણે રાજનીતિક દળો વચ્ચે હજી સુધી ચૂંટણી પ્રચાર સામગ્રીની માગ ખૂબ ઓછી છે. તેઓને આશા છે કે આગામી થોડા અઠવાડીયામાં માગમાં વધારો થશે. નારા લખેલા ટી શર્ટથી....